News of Monday, 5th May 2025
રાજકોટમાં ગરમીમાં વધુ ઘટાડો : ૩૭.૮ ડિગ્રી : ભેજનું પ્રમાણ વધ્યું : વાદળો છવાયા : શહેરમાં આજે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો છે બપોરે ભેજનું પ્રમાણ ૪૪„ અને પવનની ગતિ ૧૫ કિ.મી. છે દરમ્યાન આ લખાય છે ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળો છવાઈ ગયા છે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ બની ગયું છે

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
