<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

પાકિસ્તાનમાં વધુ એક ભૂકંપ : ૪.૨ની તીવ્રતાના આંચકાથી દેશભરમાં ભયનો માહોલ : એક સપ્તાહમાં બીજી ઘટના : રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે ૪ વાગ્યે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો : દેશમાં ગભરાટ ફેલાયો

(4:39 PM IST)