<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કમોસમી વરસાદની આગાહીને પગલે જસદણ APMCનો મહત્વનો નિર્ણય : આગામી ત્રણ દિવસ ખેડૂતોને જણસ નહીં લાવવા સૂચના : APMC રહેશે બંધ : હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં લેવાયો નિર્ણય : ૬ થી ૮ મે દરમિયાન APMCમાં જણસની આવક-જાવક રહેશે સંપૂર્ણ બંધ

(7:47 PM IST)