તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 5th May 2025
*લગભગ ગુજરાત ઉપર જોરદાર વાદળા ઘેરાઈ ગયા: મોડી રાત્રે રાજકોટના જુના એરપોર્ટ વિસ્તાર સહિતના ભાગોમાં વીજળીના ગડગડાટ અને જોરદાર પવન સાથે રસ્તાઓ ભીના કરી દેતો વરસાદ* અત્યારે સોમવારે મોડી રાત્રે ૧૧.૩૦ વાગે રાજકોટના જુના એરપોર્ટ વિસ્તાર સહિતના ભાગોમાં વીજળીના ગડગડાટ અને જોરદાર પવન સાથે રસ્તાઓ ભીના કરી દેતો વરસાદ શરૂ થયો છે. રાજકોટના આકાશમાં વીજળીના ચમકારા અને ગડગડાટ સતત સંભળાય છે. લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં અડધા ગુજરાત ઉપર જોરદાર વાદળા ઘેરાઈ ગયાનું જોવા મળી રહ્યું છે. ઠેર ઠેરથી પ્રચંડ પવન અને વરસાદના વાવડ મળી રહ્યા છે..

(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
