News of Tuesday, 6th May 2025
ઉપલેટાના પાનેલીમાં વીજ ટીમો ઉતરી પડીઃ ખેતીવાડી વિજ કનેકશનો-રેસીડન્સ તથા કોમર્શીયલ કનેકશનોમાં ચેકીંગ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને તેની આસપાસના અન્ય ૮ થી ૧૦ ગામોમાં વીજ તંત્રની ૭ થી ૮ ટીમો દ્વારા પોલીસને સાથે રાખી ચેકીંગ હાથ ધરાયુ છેઃ ૪ થી પ ગામોમાં તો ટી એન્ડ ડી લોસ મોટા પ્રમાણમાં હોય ત્યાં ખેતીવાડી કનેકશનો-લાઇનના ટ્રાન્સફોર્મરો-રેસીડન્સ અને કોમર્શીયલ કનેકશનો વીજ ટીમો દ્વારા પોલીસને સાથે રાખી ચેક કરાઇ રહ્યાનું સાધનોએ ઉમેર્યુ હતું.

(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
