<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

પ્રથમ તસ્‍વીરમાં ધોરાજી, બીજી તસ્‍વીરમાં હળવદ, ત્રીજી તસ્‍વીરમાં આટકોટ અને ચોથી તસ્‍વીરમાં કચ્‍છના અંજારમાં રાત્રે અને સવારે પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : કિશોર રાઠોડ (ધોરાજી), દિપક જાની(હળવદ), કરશન બામટા (આટકોટ) વિનોદ ગાલા (ભુજ)

(12:13 PM IST)