News of Wednesday, 7th May 2025
આખું પિકચર હજુ બાકી છે : સેનાના પૂર્વાધ્યક્ષનું ચોîકાવતું નિવેદન : આવતીકાલે કંઇક મોટું થવાની ભારે ચર્ચા : ઍરફોર્સ ‘‘નોટામ’’ જાહેર કર્યુ પાકિસ્તાનમાં લોકોઍ સોશ્યલ મીડિયા ઉપર આક્રોશ ઠાલવ્યો : પાકિસ્તાન અને પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે ૯૦૦ આતંકીઓ ઉપર મિસાઇલો છોડી : લોન્ચ પેડ ફૂંકી માર્યા : લશ્કર-ઍ-તૈયબા, જૈશ-ઍ-મહોમ્મદ અને હિઝાબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓ ફૂકી માર્યા : પુર્વ સેના પ્રમુખ મનોજ નરવણેઍ કહ્નાં કે, પીકચર હજુ બાકી છે

(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
