News of Wednesday, 7th May 2025
મુખ્યમંત્રી અને ફિસરોના સંપર્કમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન શ્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ટેલીફોનિક ચર્ચા કરી સતત જમ્મુ-કાશ્મીરના લેફ.ગર્વનર અને બીએસએફના વડા સાથે સંપર્કમાં: સરહદી વિસ્તારોમાં રહેતા લોકો માટે તમામ સલામતીના પગલાં લેવા નિર્દેશ

(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
