તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
હુમલા સમયે કેટલા આતંકીઓ હતા હાજર? : સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાનમાં હુમલો થયો ત્યારે તે ઠેકાણાઓમાં લગભગ ૫૦૦-૬૦૦ આતંકવાદીઓ હાજર હતા. ભારતના ઓપરેશન સિંદૂરમાં અત્યાર સુધીમાં ૯૦ આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે. જોકે, આ આંકડો વધી શકે છે.

(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
