News of Wednesday, 7th May 2025
લાપાસરીના ભાટી પરિવારનું ગૌરવ : ગામ લાપાસરીના વિદ્યાર્થીની ભાટી એંજલબા જયરાજસિંહે ધો.૧૨ કોમર્સની વાર્ષિક પરીક્ષામાં ૭૯.૫૭ પીઆર મેળવી ભાટી પરિવાર અને શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા શિક્ષકો અને ભાટી પરીવારે શુભેચ્છા પાઠવેલ છે.

(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
