<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ભારતના લશ્કરી હુમલાના પગલે પાકિસ્તાનમાં કટોકટી જાહેર : ભારતીય ઍરફોર્સ અતિ કિમતી જેઍફ-૧૭ ચાઇનીઝ વિમાન ફૂંકી માર્યુઃ પાકિસ્તાન ઘાંઘુ બની ગયું છે, ભારતના આતંક વિરોધી હુમલાને પગલે પાકિસ્તાનમાં ઇમર્જનસી જાહેર થઇ છે. દરમિયાન ઇન્ડિયન ઍરફોર્સ ચાઇનીઝ જેઍફ-૧૭ જેટ ફાઇટર ફૂંકી માર્યુ છે. પાકિસ્તાન આ ફાઇટર પ્લેન મેળવવા જંગી રકમો ખચી ર્હતી. પ્રથમ ખવત પાકિસ્તાને જાનહાની થયાનું કબૂલ્યું છે.

(12:38 PM IST)