<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

જૂનાગઢમાં પવન સાથે વરસાદ : જુનાગઢ શહેરમાં આજે બપોર બાદ વરસાદી માહોલ સાથે પવન ના સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તથા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.(તસવીર મુકેશ વાઘેલા-જુનાગઢ) : જુઓ વિડિઓ

(3:27 PM IST)