News of Wednesday, 7th May 2025
ગીરનાર પર્વત ઉપર બપોરે વરસાદી ઝાપટું: આંધીનું આગમન : જુનાગઢના ગીરનાર પર્વત ઉપર બપોરે વરસાદી ઝાપટું પડયું હતું. બે દિવસથી ગીરનાર ઉપર આંધીનું આગમન થયું છે. આંધી એટલે ભીની આંધી તમે ઉભાઓ અને પલળી જાઓ અત્યારે ગીરનાર ઉપર ખુશનુમા વાતાવરણ અને પ્રકૃતિનું સૌદર્ય અદભુત રીતે નિહાળવા મળ્યું હતું. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
