<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં એલર્ટ જાહેર : ૨૦૦થી વધુ ફલાઇટ કેન્‍સલ : રાજકોટ સહિત દેશના ૧૮ એરપોર્ટ કામકાજ માટે કામચલાઉ ધોરણે બંધ કરી દેવાયા ઇન્‍ડિગોએ લગભગ ૧૬૬ ફલાઇટ કેન્‍સલ કરી : દિલ્‍હી એરપોર્ટ પર અફડાતફડી : ૩૫થી વધુ ફલાઇટો રદ્દ કરવામાં આવી

(3:57 PM IST)