<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ધોરણ ૧૦માં ૮૩.૦૮% વિદ્યાર્થી ભાઈ–બહેનો ઉત્તીર્ણ થયા : ધોરણ ૧૦ નું ગુજરાત રાજ્યનું પરિણામ ૮૩.૦૮% જાહેર થયું છે જ્યારે રાજકોટ શહેર જિલ્લાનું ધોરણ ૧૦ નું પરિણામ ૮૭.૧૯ ટકા જાહેર થયું છે. એ1 ગ્રેડ સાથે ૨૮,૦૫૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

(9:35 AM IST)