<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જામનગરમા સત્યમ કોલોની વિસ્તારમાં મહિલાઓ દ્વારા રસ્તાના અટવાયેલા કામને લઈને ચકકાજામ (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરના શિવમ સોસાયટી નજીક સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા રોડ પર મહિલાઓએ રસ્તાના અટવાયેલા કામને લઈને રસ્તા ચકકાજામ સર્જ્યો હતો. જેને લઈને પોલીસે દોડી જઈને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:37 PM IST)