<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાકિસ્તાનમાં જબરજસ્ત ગભરાટ: ઠેર-ઠેર બંકરો બનાવવાના શરૂ પાકિસ્તાનમાં ભારતે આજે સંખ્યાબંધ સ્થળો ઉપર ડ્રોન હુમલા કર્યા તેના પગલે પાકિસ્તાનમાં ઠેર-ઠેર લોકોને આશરો લેવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા બંકરો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે

(5:26 PM IST)