News of Thursday, 8th May 2025
રાજસ્થાનના તમામ સરહદી જિલ્લાઓમાં અંધારપટ : જમ્મુ એરપોર્ટથી ફાઈટર પ્લેન ઉડ્યા : પાકિસ્તાન જમ્મુ, પઠાણકોટ, સાંભા, અખનૂર, ઉધમપુર અને જેસલમેરના ભારતીય સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે : ભારતીય વાયુસેના દ્વારા તાત્કાલિક કાર્યવાહી : સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર : પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા સૈન્ય સજ્જ
(9:21 PM IST)