<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

બનાસકાંઠાના સુઈગામ બોર્ડર વિસ્તારમાં બ્લેક આઉટ પાકિસ્તાન દ્વારા ફરી એક વાર હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર બ્લેક આઉટનો નિર્ણય કરાયો છે

(10:11 PM IST)