<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. દરેક સરહદી જિલ્લાને 5 કરોડ રૂપિયા આપવાનો પણ નિર્દેશ આપ્યો.

(12:56 AM IST)