હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th May 2025
પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ: અમેરિકાએ શાહબાઝ શરીફને આપ્યો કડક સંદેશ ભારતની જવાબી કાર્યવાહી વચ્ચે, અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને કડક શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ.

(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
