હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th May 2025
જમ્મુ અને કાશ્મીરની સરહદ પર પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં ૭ આતંકીઓને ફૂંકી માર્યા : ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (બીએસએફ) એ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં ૭ આતંકીઓને ફૂંકી માર્યા છે. ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સૈન્ય પ્રમુખ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ - સીડીએસ સાથે બેઠક ચાલી રહી છે.

(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
