<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

હોશિયારપુરમાં પાકિસ્તાનની મિસાઈલ તોડી પડાઈ: કમાહી દેવીના રામપુર ગામમાં પાક.ની મિસાઈલ તોડી પડાઈ: આર્મી કેમ્પે રડારથી મિસાઈલને નાકામ કરી. જાનમાલને કોઈ નુકસાન નહીં. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી. ચાઈનીઝ બનાવટની PL-15 મિસાઈલ મળી.

(11:28 AM IST)