News of Friday, 9th May 2025
ઇન્ડિયન ઓઇલ કોર્પો. લિમિટેડ કહે છે કે, “ઇન્ડિયન ઓઇલ પાસે દેશભરમાં પૂરતો ઇંધણ સ્ટોક છે અને અમારી સપ્લાય લાઇન સરળતાથી કાર્યરત છે. ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી – ઇંધણ અને LPG અમારા બધા આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે.”

(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
