<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

કેતનભાઈ જોશીની રાજકોટ ખાતે પીજીવીસીએલના એમડી તરીકે નિમણુંક : વડોદરાના ડેપ્‍યુટી મ્‍યુ.કમિશ્નરશ્રી : જામનગર, મોરબી, ખાતે યશસ્‍વી ફરજ બજાવી રહેલા શ્રી કેતનભાઈ જોશીની રાજકોટ ખાતે પીજીવીસીએલમાં એમ.ડી. તરીકે નિમણુંક થઈ છે. તેઓ ટૂંક સમયમાં જ ચાર્જ સંભાળી લેશે.

(3:49 PM IST)