<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

૧૫ મે સુધી લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી : ભારત પાકિસ્‍તાન તણાવ વચ્‍ચે રાજ્‍ય સરકારનો મહત્‍વનો નિર્ણય : કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડી નહીં શકાય કોઈ પણ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી શકાશે નહીં : ૧૫મી સુધી આ નિયમ લાગુ રહેશે : પાલન ન કરનાર લોકો સાથે પોલીસ કાર્યવાહી કરાશે

(3:50 PM IST)