<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

સ્‍ટેટ ડીઝાસ્‍ટર ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર ખાતે વધુ ૩ અધિકારીઓ મૂકાયા : હાલમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્‍ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્‍ટેટ ડિઝાસ્‍ટર ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર ખાતે વધુ ૩ અધિકારીઓને એસઇઓસીની જવાબદારી સોંપાઇ છે. અગાઉ ૩ આઇએએસ અધિકારીઓને પણ એસઇઓસીની જવાબદારી સોંપાઇ છે.

(3:57 PM IST)