<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

વીજતંત્ર હાઇએલર્ટઃ ઘોરાડ પક્ષીના વિસ્‍તારમાં રીફલેકટર ઉતારવા રાજકોટથી ટીમો દોડાવી : ભારત-પાકિસ્‍તાન યુધ્‍ધ થઇ રહ્યું છેઃ પાકિસ્‍તાને ગઇકાલે ભૂજ સરહદે ઉંબાડીયું કર્યું હતું: દરમિયાન ભૂજના આ સરહદી વિસ્‍તારમાં ઘોરાડ પક્ષીનો વસવાટ છેઃ તે લોકો લઇ સાથે ન અથડાય તે માટે રાત્રે ચમકતા રીફલેકટર વીજ તંત્રે લાઇનો ઉપર મુકયા છેઃ દરમિયાન એક આદેશ આવતા આ રીફલેકટર ઉતારવા રાજકોટથી વીજ તંત્રના ચીફ ઇજનેર શ્રી મહેતાએ આજે સવારથી ટીમો દોડાવી છેઃ ભૂજની ટીમો પણ કામે લાગી છેઃ તંત્ર હાઇએલર્ટ બની ગયું છે.

(4:13 PM IST)