<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજકોટમાં વાદળછાયુ વાતાવરણઃ ૩૪.૨ ડીગ્રી બપોરે રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ભેજનું પ્રમાણ ૪૭ ટકા છે. પવનની ગતિ ૧૦ કિ.મી.ની છે. સાંજના કે રાત્રીના વરસાદ સંભવ.

(4:59 PM IST)