<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજકોટના અજમેરા- પારખીયા સહિત રાજયના ૧૩ નાયબ મામલતદારોને પ્રમોશનઃ અજમેરા જુનાગઢ મૂકાયા... રાજયના મહેસૂલ ખાતાએ રાજકોટના બે સહિત ૧૩ નાયબ મામલતદારોને પ્રમોશનના ઓર્ડરો કર્યા છેઃ રાજકોટ પૂરવઠાના કર્તવ્‍ય નિષ્‍ઠ નાયબ મામલતદાર- હેડકલાર્ક શ્રી અજમેરાને જૂનાગઢમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્‍યા છેઃ ગોંડલના પારખીયાને પણ બઢતી..

(4:59 PM IST)