<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે ૧૬૦ કિલોમીટર સુધી મિસાઈલ હુમલા ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ચાલી રહેલા સંઘર્ષમાં બંને દેશોએ એકબીજા પર ૧૬૦ કિલોમીટરની રેન્‍જ સુધી મિસાઈલ હુમલાઓ કર્યા છે. આ લોંગ રેન્‍જના હુમલાઓએ બંને દેશોની સૈન્‍ય તાકાત અને રણનીતિની ગંભીરતા દર્શાવી છે. સૈન્‍ય સૂત્રો અનુસાર, આ હુમલાઓમાં નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્‍યું છે, જોકે વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી

(5:10 PM IST)