<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ વડાપ્રધાન મોદીની ત્રણેય સેના પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક : પાકિસ્તાનના ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા બાદ આગળની રણનીતિ પર ચર્ચા : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર : સરહદ પરની સ્થિતિ અને સુરક્ષા અંગે સમીક્ષા

(7:19 PM IST)