<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

એઈમ્સ દિલ્હીમાં તમામ પ્રકારની રજાઓ રદ : આરોગ્ય મંત્રાલયના આદેશ બાદ તબીબી કારણો સિવાય કોઈને રજા નહીં મળે : મંજૂર થયેલી રજાઓ પણ તાત્કાલિક અસરથી રદ : કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આદેશને પગલે દિલ્હી એઈમ્સ દ્વારા તાત્કાલિક પગલાં : રજા પર ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના

(8:08 PM IST)