<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજકોટ હિરાસર એરપોર્ટ હવે ૧૫મી મે સુધી બંધ રહેશે : એર ઇન્ડિયાએ ૨૫મી મે સુધી તેલ અવિવની ફ્લાઇટો રદ કરી : પાકિસ્તાન સાથેના તણાવને પગલે રાજકોટ એરપોર્ટ અધિકારીઓની જાહેરાત : સુરક્ષા કારણોસર નાગરિક ઉડ્ડયન સેવાઓ સ્થગિત : એર ઇન્ડિયા દ્વારા મુસાફરો માટે નવી એડવાઇઝરી જારી

(8:24 PM IST)