<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભરૂચના જંબુસરના વાતાવરણમાં પણ પલટો:અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ: ધોધમાર વરસાદ પડતા સોસાયટીમાં પાણી ભરાયા: લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયુ

(9:39 PM IST)