<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

જમ્મુમાં BSF ઓફિસ ઉપર પાકિસ્તાની ડ્રોન દેખાયા :સેનાએ નાકામ કર્યા : પાકિસ્તાને ડ્રોનની મદદથી BSF હેડક્વાર્ટરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો : ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડ્યું : પાકિસ્તાનની દરેક કાયરતાભરી ચાલનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે

(10:22 PM IST)