<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાકિસ્તાની ડ્રોન હુમલાની ગંભીર ઘટના : બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળો પર ડ્રોન જોવા મળ્યા : જમ્મુના AIIMS સહિત અનેક મહત્વના વિસ્તારો નિશાન પર : બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલકા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલા સહિતના સ્થળો પર પાકિસ્તાની ડ્રોન ઝડકયા (ન્યૂઝફર્સ્ટ)

(11:25 PM IST)