તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Saturday, 10th May 2025
કચ્છના સીમા વર્તી વિસ્તારમાં સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું: અબડાસાના ધૂફી ગામ પાસે પાકિસ્તાની ડ્રોન હુમલાને ભારતીય સેનાએ તોડી પાડ્યું હતું. કચ્છ ઉપર સતત ડ્રોન હુમલા થઈ રહ્યા છે. લોકોને સતર્ક રહેવા તંત્ર એ અપીલ કરી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ) : જુઓ વિડિઓ

(9:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
