News of Saturday, 10th May 2025
જરૂર પડયે રાજકોટની સંસ્થાઓના સ્વયંસેવકોને સિવિલ ડિફેન્સ હેઠળ લેવાશેઃ પ્રભવ જોષી તમામ અધિકારીઓ-IMA-સંસ્થાઓ-ધાર્મિક સંસ્થાઓ સાથે બેઠકઃ ફુડ પેકેટ-દવા-મેડિકલ સાધનો-ઓકસિજન-બેડ અંગેની યાદીઓ તૈયાર ઇન્ડીયન મેડીકલ એસો.ની ખાત્રીઃ તમામ ડોકટરો-સ્ટાફ-બેડ બધુ તૈયાર છેઃ જરૂર પડયે IMAની ટીમો અન્ય જીલ્લામાં પણ જશે

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
