<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

કચ્છ-ભૂજ નજીક વધુ નાપાક હરકત: ભુજના લોરિયા નજીક ડ્રોન દેખાયું: ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડ્યું: નાગોર નજીક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું :ફરી ભુજ શહેરમા સાયરન વાગ્યા :. સાવચેતીના ભાગરુપે આ સાયરન વગાડવામાં આવી રહ્યા છે.

(12:59 PM IST)