<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

કેતન ઓઝા, જેતપુર : જેતપુરમાં આજે સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો, જેના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે, બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. બપોરે આશરે ૩:૩૦ વાગ્યાની આસપાસ જેતપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો, જેના પગલે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.

(4:35 PM IST)