<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે આતંકવાદ સામે ભારતનું વલણ મક્કમ છે અને આતંકવાદ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

(6:27 PM IST)