<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

સીઝ ફાયરનું કચ્છમાં પણ ઉલ્લંઘન: જખૌથી સાંઘીપુરમ વચ્ચે ૬ થી વધુ ડ્રોન ધડાકાના સમાચાર, ફરી તાત્કાલિક બ્લેક આઉટનો અમલ, કચ્છમાં ખાવડા પંથક બાજુ પણ ૩ ડ્રોન દેખાયા હોવાના સમાચાર

(9:48 PM IST)