News of Saturday, 10th May 2025
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગના પગલે ખતરો : દ્વારકા સહિત સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રોન હુમલાની આશંકા : મોટી લાઈટો બંધ કરવા તાત્કાલિક સૂચના : સરહદ પર તણાવ વધતાં ગુજરાતના સંવેદનશીલ દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વધારાઈ : રાત્રિ દરમિયાન અંધારપટ્ટ રાખવા આદેશ (દીપેશ સામાણી, દ્વારકા)

(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
