<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રાજકોટમાં ૩૬.૮ ડિગ્રી રાજકોટઃ શહેરમાં આકાશમાં પાખા વાદળા છવાયા છે. ભેજનું પ્રમાણ ૪૧ ટકા અને પવનની ગતિ ૪ કિ.મી.ની છે. હવામાન શાષાીઓએ આજનો દિવસ છૂટાછવાયા ઝાપટાની આગાહી કરી છે. આ સપ્તાહમાં ફરી તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જશે

(4:11 PM IST)