તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
હિરાસર એરપોર્ટ આજે પણ બંધ મુંબઇની ર અને દિલ્હીની ૧ ફલાઇટ રદ કરાઇ ભારત-પાક યુધ્ધની સ્થિતિ-તણાવ સંદર્ભે રાજકોટનું હિરાસર એરપોર્ટ બંધ કરાયું હતું પરંતુ યુધ્ધ પુરૂ થતા ગઇકાલથી રાજકોટ એરપોર્ટ પુનઃ શરૂ કરાયું હતું: જો કે, એકપણ ફલાઇટ ઉપડી ન હતીઃ દરમિયાન હિરાસર એરપોર્ટ આજે પણ બંધ છેઃ મુંબઇની -ર, અને દિલ્હીની એક ફલાઇટ રદ કરાઇ છેઃ અન્ય શેડયુલ હવે જાહેર થશે

(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
