તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટ દ્વારા બે દિવસના જામીન મંજૂર : જમીનની સેલ ડીડ બનાવવા માટે કોર્ટે આપી મંજૂરી : ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપસર પકડાયેલા કાર્તિક પટેલને તાત્કાલિક કામગીરી માટે કોર્ટની રાહત

(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
