<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

પાકિસ્તાન એરફોર્સનું ખાનગી જેટ ગુપ્ત મિશન પર ચીન રવાના? રાવલપિંડીથી ઉડ્ડયન બાદ અટકળો તેજ : પાકિસ્તાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું અત્યાધુનિક ગલ્ફસ્ટ્રીમ G450 વિમાન અજ્ઞાત સ્થળે ચીન તરફ ગયું : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અનેક સવાલો (ન્યૂઝફર્સ્ટ)

(8:39 PM IST)