<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ : ૬ લાખથી વધુ ભક્તોએ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનાં દર્શન કર્યાં : ભક્તિમય માહોલ : ૩૦ એપ્રિલથી શરૂ થયેલી પવિત્ર યાત્રામાં શ્રદ્ધા, આસ્થા અને આધ્યાત્મિકતાનો અનોખો ત્રિવેણી સંગમ : સુચારુ વ્યવસ્થા માટે ઉત્તરાખંડમાં સુરક્ષાનાં વ્યાપક પ્રબંધ

(10:23 PM IST)