<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જામનગરમાં ચકચાર : ગુલાબ નગર પુલ નીચેથી યુવાનની નગ્ન હાલતમાં લાશ મળી : હત્યાની આશંકા પ્રબળ : સનસનાટીભર્યો બનાવ : સાંઢીયા પુલ નીચેથી મળી આવેલા યુવાનના મૃતદેહ પર ઈજાના નિશાન : હત્યા કરીને ફેંકી દેવાયો હોવાની પોલીસને શંકા : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા : મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

(11:33 AM IST)